મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સંસદમાં રજૂ થયેલ બજેટનું Live પ્રસારણ જોઈને પ્રેકટીકલ જ્ઞાન મેળવ્યું


SHARE







મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સંસદમાં રજૂ થયેલ બજેટનું Live પ્રસારણ જોઈને પ્રેકટીકલ જ્ઞાન મેળવ્યું

દર વર્ષે ૧ ફેબ્રુઆરીએ કેન્દ્ર દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે.  આ ચૂંટણીનું વર્ષ હોવાથી આ માત્ર 'વોટ ઓન એકાઉન્ટબજેટ હતું. જેથી કોમર્સ તેમજ મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સમાવિષ્ટ બજેટ અંગેના મુદ્દાઓ સમજી શકે તે માટે નવયુગ કોલેજ દ્વારા લાઈવ પ્રસારણની ગોઠવણી કરેલ જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ બજેટ વિશે અવનવી બાબતોની ચર્ચાઓ કરવામાં આવેલ હતી જેમાં ટેક્સને લગતી બાબતોરૂપિયો ક્યાંથી આવશે ક્યાં ખર્ચ થશેભવિષ્યની યોજનાઓકઇ વસ્તુ મોંઘી અને સસ્તી થશે વગેરે વિશે ગ્રુપ ચર્ચાઓ થયેલ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટ વિશે વિદ્યાર્થીઓએ રસપ્રદ માહિતી મેળવી હતી અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.






Latest News