મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઉટસોર્સના કર્મચારીઓ બે માસના પગારથી વંચિત !


SHARE







મોરબી જિલ્લામાં આઉટસોર્સના કર્મચારીઓ બે માસના પગારથી વંચિત !

મોરબી જિલ્લાના આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી યુનિયન દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને પગાર આપવામાં આવે તેવી માંગ કરેલ છે જે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જે તે સમયના નવા નિયમ મુજબ જીલ્લાનાં આરોગ્ય ખાતામાં કલાસ-૪ વર્ગમાં નિમણુંક પામેલ કર્મચારીઓને નવા નિયમ મુજબ છુટ્ટા કરેલ છે તેઓ તમામ અનુભવી કર્મચારીઓને ફરી નિમણુંક આપવામાં આવે જેથી જીલ્લા આરોગ્ય ખાતામાં વ્યાવસ્થા અને લોકોની સેવા યોગ્ય રીતે જળવાઈ રહેશે આ તદઉપરાંત કલાસ-૪ અને કલાસ-૩ (PHC, CHC.UPHC) વર્ગમાં કામ કરતા કર્મચારીઓને નવેમ્બર અને ડિસેમ્બરનું વેતન ચુકવી દેવામાં આવ્યું નથી અને હાલમાં જાન્યુઆરી મહિનો પણ પૂરો થવામાં છે ત્યારે આ કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે જેથી વહેલી તકે પગાર આપવામાં આવે તેવી માંગ કરી છે






Latest News