મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના નાણાં ધીરધારના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર


SHARE











વાંકાનેર તાલુકાના નાણાં ધીરધારના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર

વાંકાનેર તાલુકાના નાણાં ધીરધારના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન માટે મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવેલ છે

વાંકાનેરના રહેવાસી ફરીયાદી ગેલાભાઈ વિનુભાઈ સાપરાએ આરોપીઓ વિરુધ્ધ નાણાં ધીરધાર તથા ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી અને ફરિયાદીની બળજબરીથી જમીન લખાવી લેવાનો આક્ષેપ પણ ફરીયાદમાં કર્યો હતો જેથી કરીને આ કેસમાં અન્ય આરોપી જામીન અરજી નામંજુર થયા બાદ હાઈકોર્ટમાં ગયેલ હતા જયારે હાલના આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિનુભા નટુભા ઝાલાએ મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન અરજીની દાખલ કરતા તેઓના જામીન મંજુર થયેલ છે. જેના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એચ.આર. નાયક મારફતે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી અને આરોપી તરફે વકીલ એચ.આર. નાયક દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરવામાં આવી હતી જેના ધ્યાને રાખીને આરોપીને ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન પર પર છોડવા જામીન અરજી મંજુરનો હુકમ કરેલ છે






Latest News