મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની નક્ષત્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નિદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીની નક્ષત્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નિદાન કેમ્પ યોજાયો

મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે આંગણવાડી કેન્દ્રમાં મોરબીની નક્ષત્ર મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ દ્વારા મોરબી જિલ્લા પોલીસ માટે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લાના પોલીસ કર્મચારી તથા તેમના પરિવારોજનોની મેડિકલ તપાસ કરીને જરૂરી દવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે ડો.મહેન્દ્ર ફેફર, (હાડકા તથા સનાયુનો વિભાગ), ડો. મોનિકા પટેલ (જનરલ ક્રીટિકલ કેર ફિસીશન), ડો.માધવ સંતોકી (જનરલ લેપ્રોસ્કોપી સર્જન), ડો.બ્રિંદા ફેફર (જૂના દુખાવાના સ્પેશિયાલિસ્ટ), ડો.વૈશાલી વડનગરા (સ્ત્રીરોગ નિષ્ણાત), ડો.ચિંતન મહેશ્વરી (આંખના રોગોના નિષ્ણાત) તથા નક્ષત્ર હોસ્પિટલની પૂરી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી અને આ કેમ્પનો કુલ મળીને ૬૦૦ જેટલા લોકોને લાભ લીધેલ હતો આ કેમ્પનું સંચાલન મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા નક્ષત્ર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.મહેન્દ્ર ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News