હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

ટંકારાની ઓ.આર. ભાલોડીયા મહિલા કોલેજ પારંપરિક રમતોને પ્રોત્સાહન


SHARE











ટંકારાની ઓ.આર. ભાલોડીયા મહિલા કોલેજ પારંપરિક રમતોને પ્રોત્સાહન

ટંકારા તાલુકાના શ્રી ઓ.આર. ભાલોડીયા મહિલા કોલેજ ખાતે યોજાયેલ રમતોત્સવમાં પ્રિન્સિપલ ડો. અતુલભાઈ મકાસણા, સંયોજક નાથાલાલ ઢેઢી, તાલુકા સંયોજક  રાજ દેત્રોજા, નિલેશભાઈ પટણી અને શિક્ષકો સહિતના હાજર રહ્યા હતા ત્યારે રસાખેચમાં ૨૦ છોકરીઓએ ભાગ લીધેલો હતો તેમાં મીરાબાઈ ટીમ વિજેતા થઈ હતી, લીંબુ ચમચીમાં ૧૫ છોકરીઓ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર ઘોડાસરા રીતુબેન, ઢેઢી ચિત્રંગીબેન  અને લંગડીમાં ૧૫ છોકરીઓ ભાગ લીધો હતો તેમા તેમાં પ્રથમ નંબર સંઘાણી યુક્તિબેન, લખતરિયા કાજલબેન અને સંતોડિયુંમાં ૧૨ છોકરીઓએ ભાગ લીધેલ હતો તેમાં સીતા માતા ટીમ વિજેતા થઇ હતી અને સંગીત ખુરશીમાં ૧૫ છોકરીઓ ભાગ લીધેલ હતો તેમાં કારેટીયા પિયાબેન પ્રથમ નંબર આવેલ હતો






Latest News