મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બી.પી. સોનારા સહિત છ અધિકારીઓની આંતરિક બદલી


SHARE







મોરબી જીલ્લામાં બી.પી. સોનારા સહિત છ અધિકારીઓની આંતરિક બદલી

મોરબી જીલ્લા પોલીસ વડા  દ્વારા આજે જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ત્રણ પીઆઇ અને ત્રણ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા દ્વારા જીલ્લામાં પીઆઇ અને પીએસઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે જેમાં મોરબીના પીઆઇ બી.પી.સોનારને વાંકાનેરમાં, હળવદના પીઆઇ પી.એ. દેકાવાડીયા લીવ રીઝર્વમાં, એસઓજી પીઆઈ જે.એમ. આલને મોરબી એ ડીવીઝનમાં મૂક્યા છે અને તેઓને વધારાનો એસઓજીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે જયારે હળવદમાથી પીએસઆઈ પી.જી. પનારાને એસોઓજીમાં મુકેલ છે અને પીઆઇનો ચાર્જ આપવામાં આવેલ છે તેવી જ રીતે મોરબી બી ડીવીઝનમાથી પીએસઆઈ એ.એ. જાડેજાને હળવદમાં મુકેલ છે અને તેઓને પીઆઈનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે અને મોરબી એ ડીવીઝનમાથી પીએસઆઈ વી.આર. શુક્લને હળવદ મૂક્યા છે 




Latest News