મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે બાઈટને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે બાઈટને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નિચરની સામેના ભાગમાં રોડ ઉપરથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈટને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવમાં મૃતકના ભાઈએ ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતિ પ્રમાણે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી દેવવ્રતદાસ સુભાષચંદ્રદાસ કરણ (૨૮)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે ૩૬ ટી ૪૦૭૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નિચર સામે રોડ ઉપરથી તેના મોટાભાઈ સુબ્રતાદાસ સુભાષચંદ્ર કરણ તેના બાઇક નંબર જીજે ૩૬ એ ૮૪૪૭ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને હડફેટ લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં અકસ્માત્મ મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ટ્રક ટ્રેલરના ચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એન.બી. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News