મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા ભાજપ-જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદેદારોના નામ જાહેર


SHARE











મોરબી જિલ્લા યુવા ભાજપ-જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદેદારોના નામ જાહેર

મોરબી જિલ્લા યુવા ભાજપ અને જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદેદારોના નામ આજે જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને નવા હોદેદારોને આવકારીને ચોમેરથી આવકાર આપવામાં આવી રહ્યો છે

મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા સાથે પરાર્મશ કરીને મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચામાં પ્રમુખ મહામંત્રી બાદ હવે ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રવિભાઈ પટેલ, રાહુલભાઈ હુંબલ, શિવમભાઈ વિરમગામા, ચેતનભાઈ ગોસ્વામી, મંત્રી તરીકે રવિભાઈ દલસાણીયા, સુરેશભાઈ સાકરીયા, ભાવેશભાઈ વરસડા, કલ્પેશભાઈ પરમાર, અરુણભાઈ ડાભી, કોષાધ્યક્ષ તરીકે મયુરભાઈ બાવરવા તથા કાર્યાલય મંત્રી તરીકે પરિમલભાઈ ઠક્કરની વરણી કરવામાં આવી છે. જયારે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પદે ગણપતસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે ભાણજીભાઈ વરસડા, હસુભાઈ કૈલા, વિજયભાઈ એરવાડીયા અને જયદીપભાઈ હુંબલ, મહામંત્રી તરીકે હરેશભાઈ ઘોડાસરા અને કેતનભાઈ બોપલિયા, મંત્રી તરીકે નયનભાઈ કાવર, દેવશીભાઈ દલવાડી, કાનાભાઈ ગમારા, હરપાલસિંહ ઝાલા અને નારાયણભાઈ મેરજા, કોષાધ્યક્ષ તરીકે ધરમશીભાઈ માલકીયા અને કાર્યાલય મંત્રી તરીકે નીતિનભાઈ નેસડિયાની વરણી કરેલ છે






Latest News