મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાલે સ્થાપના દિવસની ઉજવણી કરાશે


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાલે સ્થાપના દિવસની ઉજવણી કરાશે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના ગૌરવ શાળી ઇતિહાસના ૧૩૮ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તા ૨૮/૧૨ ના રોજ ૧૩૯ માં વર્ષ નિમિતે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવશે અને ત્યારે કાલે સવારે ૧૦ વગાએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાશે આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા, શહેર સમિતિના હોદેદારો, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો, ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો, દરેક ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના હોદેદારો, વરિષ્ઠ આગેવાનો તથા સર્વ કોંગ્રેસ કાર્યકરોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા આહવના કરવામાં આવ્યું છે 






Latest News