મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે મારુતિ સોસાયટીમાં પાણી પ્રશ્ને રોડ કર્યો ચક્કાજામ


SHARE







મોરબીના પીપળી પાસે મારુતિ સોસાયટીમાં પાણી પ્રશ્ને રોડ કર્યો ચક્કાજામ

મોરબીના જેતપર રોડે આવેલ પીપળી પાસે આવેલ મારુતિ પાર્કમા છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યા છે જેને ઉલેકવામાં આવતી નથી જેથી કરીને લોકો રોષે ભરાયા હતા અને સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો જેથી કરીને ત્રણ કિલો મીટર સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ મારુતિ સોસાયટીમાં પીવાના પાણી સમસ્યા છે જે ઉકેલવા માટે રજૂઆતો કરી છે તો પણ કોઈ કામ કરતાં નથી જેથી કરીને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને પીપળી પાસે રોડ ઉપર આવી ગયા હતા અને રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો વધુમાં લોકોએ કહ્યું હતું કે, સ્થાનિક લોકોએ અત્યાર સુધીમાં ૬૧ હજાર રૂપિયા આપેલ છે તો પણ કામ કરવામાં આવેલ નથી જેથી કરીને પાણી ન મળતા લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કંટાળીને લોકો રોડ ઉપર આવી ગયા હતા અને ત્રણ કિલો મીટર સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો ત્યાર બાદ પોલીસે ત્યાં આવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો






Latest News