મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE







ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છની સૌથી મોટી ઓપન ડે- નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭/૧૧ થી ૨૩/૧૨ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તા. ૨૩ ના ૩૭મા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ વિનોદ ચાવડા ફેન કલ્બ ટીમ અને PANDI 11 ટિમ વચ્ચે રમાઇ જેમાં વિનોદ ચાવડા ફેન કલ્બ ટિમ વિજેતા થઈ બીજી મેચ જય માતાજી ઇલેવન વાલ્કા અને બ્રીજરાજ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં બ્રીજરાજ ઇલેવન મેચ જીતી હતી ત્રીજી મેચ ચેલેન્જર્સ ઇલેવન ભુજ અને કણબી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં ચેલેન્જર્સ ઇલેવનની જીત થઇ હતી. આ ક્રિકેટમેચ દરમ્યાન બાલકૃષ્ણ મોતા ભુજ શહેર પ્રમુખ, મયુરસિંહ, રમેશભાઇ દાફડા, દિનેશભાઇ ઠક્કર ભુજ તાલુકા મહામંત્રી, મહીદીપસિંહ જાડેજા કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા, કમલ ગઢવી સા.ને.ભુજ નગરપાલિકા, દિવ્યારાજસિંહ, હનીફ માંજોઠી, કિરણ ગોરી, કાસમભાઇ કુંભાર,  અલ્પેશભાઇ પટેલ, ધવલ સોલંકી, પ્રકાશભાઇ મહેશ્વરી, યુવરાજ સિંહ, દીપ ડૂડિયા, નિલેષ દાફડા, યોગેશ ત્રિવેદી, રશ્મિભાઇ ઠક્કર, મનીષભાઇ બારોટ શ્રીમતિ છાયાબેન ગઢવી પ્રભારી કચ્છજીલ્લા મહિલા મોરચા, શ્રીમતી રશ્મિબેન સોલંકી પ્રમુખ ભુજ નગર પાલિકા, શ્રીમતી મનીષાબેન વેલાણી ઉપ પ્રમુખ ભુજ નગરપાલિકા, શ્રીમતી કુંવરબેન મહેશ્વરી ન્યાય સમિતિ ચેરમેન, શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર પ્રમુખ કચ્છ જિલ્લા બે.જે.પી. મહિલા મોરચા, શ્રીમતી પ્રવિણાબેન રાઠોડ ઉપ પ્રમુખ ભુજ તાલુકા પંચાયત, શ્રીમતી પારૂલબેન કારા પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત, શ્રીમતી હસ્મીતાબેન ગોર મહામંત્રી મહિલા મોરચા કચ્છ બી.જે.પી. શ્રીમતી બિંદીયાબેન ઠક્કર ટેક્ષ કમિટી ચેરપર્સન ભુજ નગરપાલિકા, શ્રીમતી મનીષાબેન સોલંકી સાંસ્કૃતિક કમિટી ચેરપર્સન, શ્રીમતી રેશમાબેન, શ્રીમતી રેખાબેન ગૂસાઈ નગર સેવિકા, શ્રીમતી આશિકા ભટ્ટશ્રીમતી હેમાબેન ગુસાઇ મહિલા મોરચા મંત્રી, શ્રીમતી હર્ષલબેન ગોર, રચનાબેન શાહ, શ્રીમતી મીનાબેન બોરિચા, શ્રીમતી નિતાબેન પટેલ, શ્રીમતી બિંદીબેન ભાટ્ટી, શ્રીમતી ભાવનાબેન બારોટ, શ્રીમતી આશાબા જાડેજા, શ્રીમતી તુષારીબેન વેકરીયા સદસ્યા ભુજ તાલુકા પંચાયત, શ્રીમતી પલ્લવીબેન ઉપાધ્યાય મંત્રી ભુજ તાલુકા, શ્રીમતી આશાબા જાડેજા ભુજ મહિલા મોરચા શ્રીમતી મીનાબેન બોરીચા, શ્રીમતી ટીનાબેન (હર્ષલબેન) ગોર અને જુરી કમિટીના સભ્યો તથા ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News