મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના  સિંધાવદર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના  સિંધાવદર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે તા. ૨૩ ને શનિવારના રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સરકારની દરેક યોજનાઓ તેમજ સરકાર તરફથી લોકોને મળતા જુદા જુદા લાભોની માહિતી આપી હતી આ તકે બાળાઓ દ્વારા સરસ મજાનું સ્વાગત ગીત અને એક નાટક રજુ કરવામાં આવ્યું હતું તે પ્રસંગે સ્વાગત ગીત રજૂ કરનાર બાળાઓને અને નાટકરજૂ કરનાર વિદ્યાર્થીઓને વાંકાનેર લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌવ ગ્રામજનો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા પોતા ની ભાગીદારી નોંધાવાના સંકલ્પ લીધા હતાં






Latest News