મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુના જન્મદિને ડોક્ટરે કર્યું મેડિકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં ગુરુના જન્મદિને ડોક્ટરે કર્યું મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીના ડો. હસ્તી મેહતા દ્વારા ગઇકાલે તેમના ગુરુ શ્રીમતી નિરુપમાબેન મનહરલાલ રાવલ તેમજ નર્મદાબેન રાવલ (એમ.પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી) ના જન્મ દિવસ નિમિતે તેઓએ ૧૨૧ મા એક દિવસીય  કેમ્પનું આયોજન બોડાસર પ્રાથમિક શાળામાં કર્યું હતું જેમાં ૧૦૦ આસપાસ બાળકો તેમજ તેમના પરિવારજનોનું વજન કરીજરૂરત મૂજબ બીપી તેમજ બ્લડ સુગર ફ્રી ટેસ્ટ કરવામાં આવ્યું હતું તથા ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવેલ હતી આ કેમ્પને સફળ કરવામાં  શાળાના સ્ટાફ મેમ્બર જીગર ભટ્ટગોપાણીભાઈ, ધર્મિષ્ઠાબેન ચત્રોલાએ જહેમત ઉઠાવેલ હતી અને કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈરશ્મિભાઈ દેસાઈકૌશિકાબેન રાવલ તથા તોષાબેન રાવલે સેવા આપેલ હતી






Latest News