મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર કરાયું


SHARE







મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર કરાયું

આગામી દિવાળીના પર્વને ધ્યાને રાખીને મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં તા. ૧૧ થી ૧૭ સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને લાભ પાંચમના દિવસથી મોરબીનું યાર્ડ ફરી શરૂ કરવામાં આવશે

મોરબી માર્કેટ યાર્ડ દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેની માહિતી આપતા જણાવ્યુ છે કે, તા. ૧૦ ને શુક્રવારે સવારે ૯ કલાક સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે ત્યાર બાદ તા. ૧૧ થી ૧૬ સુધી યાર્ડમાં વેકેશન રહેશે જેથી કરીને કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહિ તા. ૧૭ ને શુક્રવારે સવારે ૯ કલાકથી જણસીની ઉતરાઈ શરૂ કરવામાં આવશે અને લાભ પાંચમને તા. ૧૮ ના રોજથી દરેક જણસીની રાબેતા મુજબ હરાજી શરૂ કરવામાં આવશે જેની ખેડૂતો, વેપારીઓ અને એજન્ટ ભાઈઓએ નોંધ લેવા યાર્ડના અધિકારી જણાવ્યુ છે






Latest News