મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની ઓસેમ સ્કૂલમાં એસપીની હાજરીમાં સાઇબર સિક્યુરિટી સેમિનાર યોજાયો


SHARE







મોરબીની ઓસેમ સ્કૂલમાં એસપીની હાજરીમાં સાઇબર સિક્યુરિટી સેમિનાર યોજાયો

વર્તમાન સમયમાં સાયબર સલામતી અને સુરક્ષાએ આજની જરૂરિયાત છે ત્યારે મોરબી પોલીસ દ્વારા મોરબીની ઓસેમ સ્કૂલમાં સાઇબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી રાહુલ ત્રિપાઠી અને એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતના અધિકારી હાજર રહ્યા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ સાયબર ક્રાઈમસાયબર કાયદાહેકિંગસ્પામિંગએન્ડ્રોઈડ હેકિંગસોશિયલ મીડિયા તેના ફાયદા અને ગેરફાયદાને લગતા વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓને માહિતી આપી હતી અને હેકિંગ સાથે સંકળાયેલા વિવિધ સાધનો વિશે જ્ઞાન આપ્યું હતું ડીડીઓએસ હુમલાઓ અને સ્પામિંગ હુમલાઓ કેવી રીતે થાય છે તે દર્શાવ્યું હતું અને હેકિંગ તેમજ અન્ય સાયબર ક્રાઇમ્સથી લોકો કેવી રીતે પ્રભાવિત થયા છે તેની માહિતી આપી હતી તેમણે વિદ્યાર્થીઓને ચેતવણી આપી અને તેમને આવા સાયબર ક્રાઈમથી પોતાને બચાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ તેની માહિતી આપેલ હતી આજના અધ્યતન યુગમાં જ્યાં ફોરજી અને ફાયજી ઇન્ટરનેટની સુવિધાઓ અવેલેબલ છે તેનો ઉપયોગ કેવી રીતે અને કેમ કરવો તેની પણ માહિતી આપવામાં આવી હતી જેથી ઓમ શાંતિ સીબીએસસી સ્કૂલ (ઓસેમ સ્કૂલ) દ્વારા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News