મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં દિવાળીના તહેવાર નિમિતે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે મીઠાઈ-ફરસાણ વિતરણ


SHARE











મોરબીમાં દિવાળીના તહેવાર નિમિતે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે મીઠાઈ-ફરસાણ વિતરણ

આગામી દિવસોમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગીય પરિવારોને રાહત દરે મીઠાઈ ફરસાણ મળી રહે તે હેતુથી ઇન્ડિયન લાઈન ક્લબ દ્વારા રાહત દરે મીઠાઈ ફરસાણનું વેચાણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે.સંસ્થા દ્વારા ૫૦૦ ગ્રામ મીઠાઈના રૂ.૧૩૦ લેખે તેમજ ફરસાણ પ૦૦ ગ્રામના રૂ.૬૦ અને સ્પે.ફરસાણ પ૦૦ ગ્રામના રૂ.૭૦ લેખે વેચાણ કરવામાં આવશે. આગામી છ દિવસ સુધી બુકિંગ કરવામાં આવશે. તા.૧૦ ના રોજ સાંજે ૪ થી ૮ કલાકમાં સીટી સેન્ટર, જુની એચડિએફસી બેંકની બાજુમાં, કબીર ટેકરી મેઇન રોડ ખાતે વિતરણ કરવામાં આવશે.મોરબીના વિજયાબેન રાઘવજીભાઈ અઘારા તરફથી ઇન્ડિયન લાયન્સ ક્લબને આ સેવા કાર્ય બાબતે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.

રાહતદરે મીઠાઇ-ફરસાણનો લાભ લેવા ઇચ્છતા લોકોએ તા.૭ નવેમ્બર સુધીમાં ગૌતમ કલોથ સ્ટોર્સ, જેલ રોડ શશીભાઈ મહેતા મો.૯૮૨૪૬ ૧૬૦૮૯, વિકાસ ઓટો મોબાઇલ પટેલ ચેમ્બર્સ ત્રાજપર ચાર રસ્તા મો.૯૮૨૫૬ ૪૪૯૯૧, કલાપૂર્ણમ સ્ટોર્સ બજાર લાઈન નિસર્ગભાઈ મો. ૯૯૦૯૨ ૧૫૫૨૦, ભાવેશ ટ્રેડર્સ મહેન્દ્રનગર મેઇન રોડ, કિરીટભાઈ સંઘવી મો.૯૪૨૯૦ ૯૭૭૬૫, વંદનાબેન જોષી ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટ પુજા હોસ્પિટલ પાસે શનાળા રોડ મો.૮૧૨૮૬ ૩૮૩૮૦, પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ સાવસર પ્લોટ મેઈન રોડ મો. ૯૪૨૮૨ ૮૦૮૧૭, કિશોરભાઈ પલાણ વસંત પ્લોટ-૩ ચકીયા હનુમાન પાસે મો.૯૮૭૯૯ ૬૩૭૬૨, શ્રધ્ધા અગરબતી એજે કુ.પાસે ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં રવાપર રોડ મો.૯૬૨૪૪ ૫૭૧૯૯ ખાતે બુકિંગ કરાવનારને જ લાભ મળશે તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News