ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું


SHARE





ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ મહિલાના મોત મામલે આવેદનપત્ર પાઠવ્યું

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાને વાંકાનેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ડોકટરે પરમીશન વિના જ ઓપરેશન કર્યું હોય અને મહિલાનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે ત્યારે યુનિટી ઓફ ઠાકોર સેના દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તેમાં જણાવ્યુ છે કે, કાનુબેન મહેશભાઈ બાબરિયાને પેટમાં દુખાવાના લીધે તેને વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે પરમીશન વિના તેનું ઓપરેશન કર્યું હતું ત્યાર બાદ તે મહિલાને શ્વાસની પ્રોબ્લેમ છે તેમ કહીને તેને એમ્બ્યુલન્સ સાથે રાજકોટ સરકારી હોસ્પિટલ મોકલી દીધી હતી અને બાદમાં આ મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલના સીસીટીવી અને રજીસ્ટરમાં કરવામાં આવેલ એન્ટ્રીને ચેક કરીને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે




Latest News