મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં એ ડિવિઝન ખાતે એલઆઈબીમાં ફરજ બજાવતા જોરાજી ભાટીનો વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં એ ડિવિઝન ખાતે એલઆઈબીમાં ફરજ બજાવતા જોરાજી ભાટીનો વિદાય સમારોહ યોજાયો

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ૧૦ વર્ષોથી એલઆઈબીમાં ફરજ બજાવતા એએસઆઈ જોરાજી એસ. ભાટી (ભાટીભાઇ) નિવૃત થયા છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ એ. જાડેજા, પીએસઆઈ આર.એન. ભટ્ટ, મહિલા પીએસઆઈ પી.આર. સોનારા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ભાટીભાઈના પરીવારમાંથી ભાટી એન. (ફોટો જર્નલિસ્ટ), કેતન ભાટી, સતીશ ભાટી હાજર રહ્યા હતા અને સહુ કોઈએ ભાટીભાઇની કામની બિરદાવી હતી અને તેઓને નિવૃતિની શુભકામનાઓ આપી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૪૦ વર્ષથી તેઓ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી તેની ફરજ  બજાવતા હતા અને વય મર્યાદાને કારણે તેઓ નિવૃત થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો તેઓએ ધોરાજી, ઉપલેટા, જેતપુર, વાંકાનેર અને મોરબી શહેરમાં પોલીસ બેડામાં ફરજ બજાવી હતી અને છેલ્લા ૧૦ વર્ષથી મોરબી સીટી એ ડિવિઝનમાં એલઆઈબીમાં ફરજ બજાવતા હતા.






Latest News