મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર


SHARE







મોરબીમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર

મોરબી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમા અપહરણ તથા દુષ્કર્મની ફરીયાદના પોકસો કેશનાં આરોપી અરવિંદ ઠાકરશીભાઈ કોળીનાં જામીન મંજુ૨ કરાયા હતા.

મોરબી તાલુકા પો.સ્ટે.મા તા.૭-૭-૨૦૧૪ ના રોજ આ કામના આરોપી અરવિંદ ઠાકરશીભાઈ કોળી વિરુધ્ધ આઈ.પી.સી.ની ક્લમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), એચ.આઈ.એમ. તથા પોકસો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૩(એ) ૪ અન્વયે.ગુન્હો રજીસ્ટ્રર થયેલ ત્યારબાદ આરોપી નાસતો ફરતો હોય આથી વોરંટના કામે આ અંગે એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આરોપીવતી મોરબી જીલ્લાના એડવોકેટ નીતીનકુમાર અમૃતલાલ પંડ્યા એ જામીન અરજી કરેલ અને તેમા ધારદાર દલીલ કરેલ તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ તે ધ્યાને લઈ નામદાર કોર્ટએ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ નિતીનકુમાર પંડયા રોકાયા હતા.






Latest News