મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન
Breaking news
Morbi Today

ટંકારાના ભૂત કોટડા ગામની શાળામાં બાળકોએ શાસ્ત્ર પૂજન કર્યું


SHARE









ટંકારાના ભૂત કોટડા ગામની શાળામાં બાળકોએ શાસ્ત્ર પૂજન કર્યું

દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે આપણી પરંપરાને જાળવી રાખીને ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું  ત્યારે વિદ્યાર્થીઓએ પાટી, પેન, સંચો, બોલપેન, કંપાસના વગેરેનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કંકુ ચોખા તેમજ ધૂપ દીપ કરીને પૂજન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંચલા ગીતાબેન મનસુખલાલે કર્યું હતું




Latest News