ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રઘુવંશી સમાજ માટે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા શરદપૂનમે રોયલ રાસોત્સવનું આયોજન


SHARE







મોરબીના રઘુવંશી સમાજ માટે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા શરદપૂનમે રોયલ રાસોત્સવનું આયોજન

મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે રોયલ રાસોત્સવ-૨૦૨૩નું દાંડીયા વિથ ડીનરનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. તા.૨૮/૧૦ ને શનીવારે શરદપૂનમનાં રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર ગરબા વિજય ચુડાસમા પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. તથા આર્જવ ત્રિવેદી (છેલ્લા દિવસ ફિલ્મ નો ધૂલો) અને ૩ એક્કા ફિલ્મની અભિનેત્રી તર્જની ભડલા કાર્યક્રમમાં આવી ચાર ચાંદ લગાવશે અને ડિનર સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે તથા રાત્રિનાં ૯:૩૦થી ગરબા શરૂ કરવામાં આવશે અને આ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ અપાયું છે આ કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ સફલ આર્ટ ગેલેરી (ઓમ શાંતી કોમ્પલેક્ષ, ત્રીજો માળ, આનંદ સ્ટેશનરી પાસે, રવાપર રોડ), પુજારા ટેલિકોમ (સરદાર બાગ પાસે, શનાળા રોડ) કેમ્પસ એકસકલુઝિવ સ્ટોર્સ (વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, શેલ પેટ્રોલ પંપ પાસે, રવાપર રોડ), જય જલારામ ટ્રેડિંગ કું. (શ્રી સદગુરુ ટ્રેડર્સ, ગાંધી ચોક) અને ભોજાણી સ્ટોર (પરા બજાર, મોરબી) ખાતેથી મેળવવાના રહેશે






Latest News