મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાયુ


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાયુ

 વિજ્યાદસમી નિમિત્તે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈન્ડિયા તિબેટ સમન્વય સંઘના રાષ્ટ્રીય મંત્રી યજ્ઞાબેન જોષીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાષ્ટ્રની વિવિધ સમસ્યામાં આપણી ભૂમિકાની છણાવટ કરી હતી. તો સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યાવિશ્વ હિંદુ પરિષદના રમેશભાઈ પંડ્યા, બ્રહ્મ અગ્રણી બી.કે. લહેરુ, એડવોકેટ જગદીશ ઓઝાકિશનભાઈ ઉપાધ્યાયડો. રાજુભાઈ ભટ્ટમુકેશભાઈ જાની, ચિંતનભાઈ ભટ્ટનિરજભાઈ ભટ્ટડો. આશિષભાઈ ત્રિવેદીડો રવીન્દ્રભાઇ ભટ્ટડો. ઉત્સવભાઈ દવેકિશોરભાઈ પંડ્યાસમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન જોષીગીતાબેન ત્રિવેદીજયશ્રીબેન જોષીક્રિષ્નાબેનપ્રજ્ઞાબેન ઓઝાદક્ષાબેન જોષી સહિતના બહેનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ જોષીએ કર્યુ હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઇ ત્રિવેદીઅધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતામહામંત્રી કેયુરભાઈ પંડ્યાઅમુલભાઈ જોષીકમલભાઈ દવેમિલેશભાઈ જોષી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News