મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જિલ્લાના બરવાળા, ગારીડા નેસડા (ખા), સુખપર, લૂંટાવદર ગામે સફાઈ હાથ ધરાઇ


SHARE







મોરબીના જિલ્લાના બરવાળા, ગારીડા નેસડા (ખા), સુખપર, લૂંટાવદર ગામે સફાઈ હાથ ધરાઇ

'સ્વચ્છતા એજ સેવા' અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં બરવાળા, ગારીડા, નેસડા (ખા), સુખપર, લૂંટાવદર સહિતના ગામડાઓમાં તળાવના કાંઠે અને આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનના અનવ્યે મોરબી જિલ્લામાં જુદાજુદા ગામડાઓમાં ગ્રામજનોએ ગામમાં આવેલા તળાવ કાંઠા, તળાવની પાળ, ઘાટ તેમજ આંગણવાડી અને આપસાસ વિસ્તારમાં સ્વૈચ્છિક સાફ સફાઈ કરી 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનની ઉજવણી કરી હતી






Latest News