મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-૧ ડેમમાં મચ્છી મારી કરતાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











હળવદના બ્રાહ્મણી-૧ ડેમમાં મચ્છી મારી કરતાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-૧ ડેમમાં માછીમારી કરતા સમયે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનની બોડીને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલા બ્રાહ્મણ-૧ ડેમની અંદર માછીમારી કરતા સમયે ખોકનભાઈ ગોપાલભાઈ મંડલ (ઉમર ૩૨) રહે હાલ ગોલસણ ગામ મૂળ રહે, ઉત્તરાખંડ વાળાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની અશોકભાઇ તારાપદા રહે, ગોલસણ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં હળવદ પોલીસે અકસ્માત મોતના આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરે છે

બાઇક ચોરી

મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારની પાસે આવેલ વજેપરમાં રહેતા બટુકભાઈ વાલજીભાઈ ડાભીપોતાનું બાઇક સામાકાંઠા ત્રાજપર વિસ્તારમાં અજંતા હાર્ડવેર નામની દુકાન પાસે પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે તેનો બાઇક નંબર જીજે ૩ ઇકે ૫૨૯૬ કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં બટુકભાઈ ડાભીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે






Latest News