મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો


SHARE











મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો

મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલા છે જે પૈકીનો વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-૧ હાલમાં જ ઓવરફ્લો થયો હોવાનું સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે

મોરબી જીલ્લામાં વરસાદની આગાહી મુજબ ધીમીધારે વરસર વરસી રહ્યો છે ત્યારેમોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-૧ ડેમની તો આજે ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં આજે સાંજે સાડા છ વાગ્યે ઓવરફ્લો થાય છે જેથી કરીને વાંકાનેર અને મોરબી તાલુકાનાં કુલ મળીને 24 ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે તેવું સિચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને તેની સાથો સાથ ડેમી-૨ ડેમ પણ હાલમાં ૮૦ ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે






Latest News