મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ આયોજિત ફુલ બોડી ચેકઅપ કેમ્પનો ૧૩૦ જેટલા લોકોએ લાભ લીધો


SHARE







મોરબીમાં લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ આયોજિત ફુલ બોડી ચેકઅપ કેમ્પનો ૧૩૦ જેટલા લોકોએ લાભ લીધો

મોરબી લાયન્સ ક્લબ નજરબાગ પ્લસના જનકભાઈ હિરાણીના પ્રમુખ પદે તેમજ સેક્રેટરી હિતેન્દ્રભાઈ ભાવસાર, ખજાનચી રાકેશ કૃષ્ણ તેમજ મેમ્બરોના પ્રયાસથી મોરબી ખાતે ફુલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વિશેષ પ્રજાપિતા બ્રહ્માકુમારીના યોગીની ચંદ્રિકાબેન, અલકાબેન, ઉષાબેન, સમજુબેન આશીર્વચન કહ્યા હતા.દિપ પ્રાગટ્ય કરી ૧૩૦ લોકોના ચેકઅપ કરી અને તેમનું નિદાન સચોટ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં એમએફજે રમેશભાઈ રૂપાલા તેમજ લાયન  પ્રદીપભાઈ ભુવાએ હાજર રહીને મગ્ર ટીમને આ આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.






Latest News