મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE





ટંકારાના વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારાના ધારાસભ્ય દર્લભજીભાઈ દેથરીયામાજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ટંકારા  તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઉ અંદરપા, જિલ્લા પંચાયત સભ્ય નથુભાઈ કડ઼ીવાર અને અશોકભાઈ ચાવડા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુભાઈ  કામરીયા, અનુસૂચિત મોરચા જિલ્લા પ્રમુખ અરજનભાઇ મકવાણા, માલધારી સેલ પ્રમુખ કાનજીભાઈ ભૂભરીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ લિખિયા, માજી મહામંત્રી નાગજીભાઈ બાવરવા, બુથ પ્રમુખ પ્રહલાદસિંહ જાડેજા, મેહુલ લિખિયા, કુલદીપ ચાવડામયુર બાવરવા, રાજેશ બાવરવા સહિતના હાજર રહ્યા હતા




Latest News