વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી માટે રોટેશન જાહેર


SHARE







મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી માટે રોટેશન જાહેર

મોરબી જીલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચ માટે આગામી ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની શકયતા છે ત્યારે ચુંટણી તંત્ર દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના સરપંચોની અનામત બેઠકોનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે

આગામી ડિસેમ્બર મહીનામાં ગ્રામ પંચાયતોનાં સરપંચો માટેની ચુંટણી યોજાવાની શકયતા છે જેથી ચૂંટણી શાખા દ્વારા તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અને વિવિધ  તાલુકાની ગ્રામ્ય પંચાયતોની અનામત બેઠકોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી સરપંચ બનવા ઈચ્છતા આગેવાનો કાર્યકરોમાં ઉત્સાહ વધી ગયો છે હાલમાં જે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે તેમાં સ્ત્રી અનામત, બક્ષીપંચ અનામત, જનરલ, ઓ.બી.સી. અનુ.જાતિ અનામત વિગેરેની માહિતી આપવામાં આવી છે અને રોટેશનનું લીસ્ટ જાહેર થતા ચુંટણી લડવા  ઈચ્છતા આગેવાનોએ જોર લગાવવાનું શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સરપંચની ચૂંટણી પણ મહત્વની હોય છે. કેમ કે, ગામના વિકાસ માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.

 




Latest News