મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હમીરપર ગામ પાસે પવનચક્કીનો વિજ તાર અચાનક સળગી ગયો


SHARE





ટંકારા તાલુકાના હમીરપર ગામ પાસે પવનચક્કીનો વિજ તાર અચાનક સળગી ગયો

ટંકારાના હમિરપર ગામથી છતર ગામે જવાના રસ્તે ગામના પાધરમાં પવનચક્કીના વિજતાર ભડભડ સળગી ઉઠતા રાહદારીઓ સહિતના લોકોમાં જીવતો તાર ટુટશે તો શુ થશે તેવો ભય ફેલાયો હતો અને રીતસર હેવી વોટની વિન્ડ ફાર્મમાથી નિકળતો પ્રવાહ સરકારી શાળા નજીક ગામના પાધરે લોકોની અવરજવર વચ્ચે સળગી ઉઠયા હતા જેથી લોકોમાં ભાઇનો માહોલ જોવા મળ્યો હતો

ટંકારાના હમિરપર ગામ લોકોએ જણાવ્યું હતું કે તાર નજીક  વૃક્ષની ડાળી અડતી હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. જો ચાલુ વિજતાર ટુટી અકસ્માત સર્જે તો જવાબદાર કોણઅને આવી દુર ધટના વખતે કોનો અને કયા સંપર્ક કરવો કોઈને ખ્યાલ નથી પ્રાઈવેટ કંપની દ્વારા નિયમો નેવે મૂકીને  વિજપોલ પણ વોકળા અંદર ઉભા કર્યાનો ગામ લોકોનો આરોપ છે ત્યારે આ અંગે તટસ્થ અને ઈમાનદાર ઉચ્ચ અધિકારીઓ જો તપાસ હાથ ધરી વિજ પોલની જગ્યા અંગે જાણકારી મેળવે તો અનેક મોટા ખુલાસા થવાની વાત કરતા પવનચક્કીની પોલમ પોલ સામે આવે ની વાત નગરજનો એ ઉચ્ચારી હતી.




Latest News