મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: વાંધાજનક ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને પરિણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ


SHARE







મોરબી: વાંધાજનક ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને પરિણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના વાંધાજનક ફોટો કે વિડીયો બનાવી લઈને દુષ્કર્મ આચરવામાં આવે તેવી ઘટના આગઉ પણ સામે આવી છે તેવી જ એક ઘટના હાલમાં હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે જેમાં પરિણીતાના વાંધાજનક ફોટા પડી લીધા હતા અને તેને વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું તેની ફરિયાદ આધારે હાલમાં આરોપીને પકડી લેવામાં આવેલ છે

હળવદ તાલુકામાં વાડીએ રહેતી અને મજૂરી કામ કરતી પરિણીતા વાડીએ એકલી હતી ત્યારે તેની જાણ બહાર તેના વાંધાજનક ફોટો પડી લેવામાં આવ્યા હતા અને તે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પરિણીતાની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને આરોપી દ્વારા પરિણીતાની સાથે અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગે હળવદ પોલીસ મથકે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે હળવદ પોલીસે હળવદના ચરાડવા ગામે રહેતા સુરેશ ઉર્ફે ચકો ગોરધનભાઈ નામના આરોપીની ધરપકડ કરેલ છે 






Latest News