મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામે બાલવાટિકામાં ૩૦૦ વૃક્ષનું વાવેતર કરાયું


SHARE







મોરબીના સાપર ગામે બાલવાટિકામાં ૩૦૦ વૃક્ષનું વાવેતર કરાયું

મોરબી તાલુકાનાં સાપર ગામે બાલવાટિકામાં સાપર ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા, સાપર પ્રાથમિક શાળાના આચાર્ય કાલરીયા જયેશભાઈ અને શિક્ષક પંડ્યા જસ્મીનભાઈ તેમજ સાપર ગામના યુવા મિત્ર જયપાલસિંહ જાડેજા (લાલભા જાડેજા) તેમજ શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી ૩૦૦ જેટલા વૃક્ષો તેમજ ફૂલ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું






Latest News