મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરામાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયો


SHARE







મોરબીના વાઘપરામાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયો

પુષ્ય નક્ષત્ર હોવાથી મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ સતવારા સમાજની વાડી ખાતે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિનામુલ્યે સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ ટિપાથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શારિરીક-માનસિક વિકાસમાં મદદરૂપ થાય સહિતના અનેક ફાયદાઓ હોય છે ત્યારે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાશન ટીપા આપવામાં આવ્યા હતા આ કેમ્પના આયોજન માટે સતવારા સમાજની વાડીના સંચાલકો તરફથી પણ સહયોગ મળ્યો હતો






Latest News