મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સુન્ની મુસ્લિમ મન્સૂરી પિંજારા જમાતના નવા પ્રમુખ આરીફભાઈ પીલુડિયા


SHARE







મોરબી સુન્ની મુસ્લિમ મન્સૂરી પિંજારા જમાતના નવા પ્રમુખ આરીફભાઈ પીલુડિયા

મોરબી સુન્ની મુસ્લિમ મન્સૂરી પિંજારા જમાતની મિટિંગ મળી હતી જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે તેમાં પ્રમુખ તરીકે આરીફભાઈ હાસમભાઇ પીલુડિયાની વરણી કરવામાં આવેલ છે તે ઉપરાંત નવી ટીમમાં ઉપપ્રમુખ અનવરભાઈ જૂસબભાઈ પીલુડિયા, સેક્રેટરી ઈકબાલભાઈ ગનીભાઇ પીલુડિયા, જોઇન્ટ સેક્રેટરી ઇબ્રાહીમભાઇ કસમભાઇ હેરાંજા, ખજાનચી સલીમભાઈ રહિમભાઈ પીપરવાડીયા અને ઓડિટર તરીકે અનીશભાઈ ગનીભાઇ સેવંગીયાને લેવામાં આવેલ છે જેથી કરીને મોરબી સુન્ની મુસ્લિમ મન્સૂરી પિંજારા જમાતના નવા હોદેદારોને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે






Latest News