મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતોએ ટ્રેક્ટર સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી


SHARE







મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતોએ ટ્રેક્ટર સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

મોરબી જિલ્લામાં એ.જી.આર-૫૦ યોજના અંતર્ગત ટ્રેક્ટર ઘટકમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

આ આઈ-ખેડૂત પોર્ટલ મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે તે માટે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી ખુલ્લુ રહેશે. સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સાધનિક કાગળો સાથે ઓનલાઈન અરજી કરવી છે






Latest News