મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસે વાહન નંબર ઉપરથી મૂળ માલિકને શોધીને મોબાઈલ પરત અપાવ્યો


SHARE







મોરબીમાં પોલીસે વાહન નંબર ઉપરથી મૂળ માલિકને શોધીને મોબાઈલ પરત અપાવ્યો

મોરબીમાં આવેલા વિપુલનગરમાં રહેતા વિશાલ રમણિકભાઈ મકવાણા મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયો હતો. જેથી તેને પોલીસને જાણ કરી હતી અને સીસીટીવીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનો સંપર્ક કર્યો હતો ત્યાર બાદ સીસીટીવી ફુટેજમાં પડી ગયેલ મોબાઈલ ઉઠાવતા એક વાહન ચાલક દેખાયો હતો જેના વાહનની નંબર પ્લેટના આધારે તેનો સંપર્ક કરીને તેની પાસેથી રેડમી નોટ-૮ જેની કિંમત ૧૩૦૦૦ નો મોબાઈલ મૂળ માલિકને પરત અપાવ્યો હતો. આ કામગીરી કોમ્પ્યુટર સેલના પીએસઆઈ પી.ડી. પટેલઆર.એમ.ઝાલાઅશોકસિંહ ચુડાસમા તેમજ વિજયભાઈ મુમાભાઈ અને જયેશભાઇ શંકરભાઈએ કરી હતી




Latest News