મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી-કચરા સહિતના મુદે પાલિકામાં લોકોની બઘડાટી


SHARE







મોરબીમાં પાણી-કચરા સહિતના મુદે પાલિકામાં લોકોની બઘડાટી

 મોરબી પાલીકમાં હાલમાં વહીવટદારનું શાસન છે ત્યારે જુદાજુદા વિસ્તારમથી રોજે લોકોના ટોળાં આવે છે આવી જ રીતે ગઇકાલે દોઢ મહિનાથી પાણી આવતું ન હોવાથી સામાકાંઠાની સોસાયટીની મહિલાઓ આવી હતી તે સહિતના બીજા વિસ્તારમાંથી પણ લોકોની રજૂઆત આવી હતી

મોરબીના સામાંકાંઠે હરિપાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ પાલિકાએ આવ્યા હતા અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કેસોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં આવી રહ્યું નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે. અને જયારે પાલિકામાં રજૂઆત કરવામાં આવે ત્યારે લોકોને પાણી આવી જશે તેવા ઠાલા વચનો આપવામાં આવે છે જો કે, પાણી આવતું નથી તે હક્કિત છે ત્યારે મહિલાઓએ અધિકારીને ત્યાં સુધી કહી દીધું હતું કે, પાણી ન આપો તો હવે અધિકારી કે કર્મચારી ઉપર હાથ ઉપાડતા પણ સ્થાનિક લોકો અચકશે નહીં જેથી કરીને જે જૂની લાઇનથી પાણી આવતું હતું તેને ફરી ચાલુ કરવામાં આવે અને પાણી નિયમિત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસરે તાકીદે પાણી પુરવઠાના અધિકારીને પાલિકામાં બોલાવીને સોસાયટીમાં પાણી આપવાની સૂચના આપેલ છે આવી જ રીતે મોરબીના વેજીટેબલ રોડે આવેલ લાભનગર સોસાયટીમાંથી લોકો આવ્યા હતા અને ત્રણ મહિનાથી તેમની સોસાયટીમાં કચરો લેવા માટે કોઈ આવતું નથી તેવી રજૂઆત કરી હતી જેનો તાત્કાલિક નિકાલ કરવા માટે અધિકારી સ્ટાફને સૂચના આપી હતી






Latest News