મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું


SHARE







હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું

હળવદમાં છેલ્લા ઘણા સમયથી સેવાકીય કાર્યો દ્વારા જાણીતા બનેલા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા 'દેવશયની એકાદશી' નિમિત્તે શ્રીહરિકૃષ્ણધામ રણજીતગઢના સહયોગ વડે ૬૫ થી વધુ જરૂરિયાતમંદ આદિવાસી પરિવારના બાળકોને વિદ્યાદાન સ્વરૂપે જરૂરી એવી સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે પૂ.ભક્તિહરિદાસજી સ્વામી વિગેરે સંતો હાજર રહ્યા હતા






Latest News