મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદમાં અનુસુચિતજાતિના બોર્ડના ૪૦૦ વિદ્યાર્થીઓનુ કરાયું સન્માન


SHARE







હળવદમાં અનુસુચિતજાતિના બોર્ડના ૪૦૦ વિદ્યાર્થીઓનુ કરાયું સન્માન

હળવદ તાલુકાના અનુસૂચિત જાતિ અને સુરેશભાઈ રાઠોડ અને રવિભાઈ રાઠોડ દ્વારા હળવદ ધ્રાંગધ્રાના અનુસૂચિત જાતિના ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હળવદના દિવ્ય પાર્ક સોસાયટીમાં રાખવામા આવ્યો હતો જેમાં હળવદ ધ્રાંગધ્રાના અનુસુચિતજાતિના વિદ્યાર્થીઓને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સમાજના આગેવાનો દ્વારા ટ્રોફી અને સન્માન પત્ર એનાયત કરીને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે, હેમાંગભાઈ રાવલ, સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ સોલંકી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્વશીબેન પંડ્યા, અમદાવાદના જનતા સેના ટીમના દેવલબેન રાઠોડ, શાંતિલાલ રાઠોડ, પાલિકાના પૂર્વ સદસ્ય મોહનભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના સફળ બનાવવા અનુસુચિત જાતિના યુવાનો તેમજ વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી






Latest News