મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં ૩૦૦ લોકોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અને ગેસ કીટ અર્પણ


SHARE







વાંકાનેર શહેરમાં ૩૦૦ લોકોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અને ગેસ કીટ અર્પણ

વાંકાનેરમાં વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે ગરીબ પરિવારને રાંધવા માટે ચૂલાની જરૂર પડે છે પણ જો તેના ઘરમાં કેરોસીન કે લાકડા નો હોય તો ભોજન બનાવી શકતા નથી જેથી ગરીબોના બેલી સરકાર દ્વારા ઉજવલા યોજનાના  કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર શહેરના કુલ ૩૦૦ લોકો ને વિનામૂલ્યે ગેસ સિલિન્ડરગેસ કીટ અને એક વખતનું રિફિલિંગ વિના મૂલ્યે ગરીબ લોકોને આપવામાં આવ્યું હતું આ તકે ભાજપના કેસરીદેવસિંહ ઝાલાવાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ મઢવીઅમરસિંહભાઈ મઢવીનગરપાલિકા સદસ્ય રિટાબા રાઠોડ, જયશ્રીબેન સુરેલાગજેન્દ્રભાઈ રાઠોડભરતભાઈ ઠાકરણીમહેન્દ્રસિંહ ઝાલા અને હરિશ્ચંદ્રસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.






Latest News