વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં લૂંટ, અપહરણ જેવા ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE







મોરબીમાં લૂંટ, અપહરણ જેવા ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં અનેક વખત મારામારીલુંટ તેમજ અપહરણ જેવા ગુન્હામાં પકડાયેલ નદીમ ઉર્ફે બુધો સતારભાઇ વડગામા રહે. સીપાઇવાસ જમાદાર શેરી મોરબી વાળા વિરુધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરીને મૂકવામાં આવૈ હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરીને વોરંટ ઇસ્યુ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે આરોપીની ગઇકાલે ધરપકડ કરીને તેને સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ  છે




Latest News