મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયરની ટીમે વૃક્ષ પડી જતાં બંધ થયેલા રસ્તા ખુલ્લા કરાવ્યા


SHARE











મોરબીમાં ફાયરની ટીમે વૃક્ષ પડી જતાં બંધ થયેલા રસ્તા ખુલ્લા કરાવ્યા

મોરબી જિલ્લામાં વાવાઝોડાથી વધુ નુકસાન ન થાય તે માટે જિલ્લાની વિવિધ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. જે ટીમ દ્વારા વાવાઝોડાની અસરને પગલે  લોકજીવન ફરી પૂર્વવત કરવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અનવ્યે મોરબી સ્ટેશન ફાયર ઓફિસની ૧૫ લોકોની ટીમ દ્વારા પણ વિવિધ રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. દરમ્યાન મોરબી જિલ્લા ફાયર ટીમ દ્વારા મોરબી SDM નિવાસ પાસે અને રેલ્વે સ્ટેશન રોડ ઉપર બે સ્થળે રસ્તા ઉપર ધરાશયી થયેલા વૃક્ષને હટાવવા માટેની કામગીરી કરી હતી અને બંધ થયેલા રસ્તાને તાત્કાલિક અસરથી ખુલ્લા કરાવવામાં આવ્યા હતા






Latest News