મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા પાસે વીજ લાઈન પાસેના જોખમી વૃક્ષને હટાવ્યૂ


SHARE







મોરબી પાલિકા પાસે વીજ લાઈન પાસેના જોખમી વૃક્ષને હટાવ્યૂ

મોરબી નગરપાલિકા દ્વારા બિપરજોય વાવાઝોડાની અસરને પગલે નગરપાલિકા દ્વારા મોરબી શહેરની અંદર નમી ગયેલા વૃક્ષો કે અન્ય કોઈ કાટમાળ ખસેડવાની કે સરખા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પાલિકાની ટીમ દ્વારા પાલિકાના દરવાજા પાસે જ વીજ લાઇન માટે જોખમી બની ગયેલ વૃક્ષને કાપી નાખવામાં આવ્યું હતું તેમજ શહેરમાં નમી ગયેલા વૃક્ષ, હોર્ડીંગ બોર્ડને પણ હટાવવાનું કામ કર્યું હતું






Latest News