મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાના રવિવારે ડીડી ગિરનારમાં હાસ્ય પીરસશે


SHARE











મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાના રવિવારે ડીડી ગિરનારમાં હાસ્ય પીરસશે

મોરબી નગરપાલિકાના પૂર્વ કર્મચારી અને જાણીતા હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર મોરબીના ચંદ્રશેખર પંડ્યા આગામી તા.૧૧ ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે દૂરદર્શનના ડીડી ગિરનાર ચેનલ ઉપર આવતા ગમ્મત ગુલાલ કાર્યક્રમમાં પોતાનો હાસ્યનો કાર્યક્રમ રજૂ કરશે.આ કાર્યક્રમ નિહાળવા માટે તેઓ દ્વારા મોરબીવાસીઓને અપીલ કરવામાં આવેલ છે.

 






Latest News