મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમના રોટરી નગર પાસે ગણેશોત્સવમાં દેશભક્તિની થીમ


SHARE







મોરબીમના રોટરી નગર પાસે ગણેશોત્સવમાં દેશભક્તિની થીમ

 મોરબી રોટરી નગર પાસે કેશરી નંદન યુવક મિત્ર મંડળ દ્વારા આયોજીત ગણેશ ઉત્સવમાં દેસ ભક્તિની થીમની ઝાંખી તૈયાર કરવામાં આવેલ છે. અને મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, બાબા હરભજન સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, જેવા, અનેક મહાનુભાવોના ફોટો મૂકવામાં આવેલ છે જે લોકો આપણા માટે શહિદ થયા છે તે લોકોને યાદ કરવા માટે યુવાનો દ્વારા દેભક્તિની ટિમ મુજબ ગોઠવણી કરવામાં આવી હતી 






Latest News