મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામની હાઇસ્કુલના પટાંગણમાં ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર


SHARE







મોરબીના બરવાળા ગામની હાઇસ્કુલના પટાંગણમાં ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર

"હરિયાળું મોરબી" ઝુંબેશ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બરવાળા હાઇસ્કૂલના મેદાનમાં સાગમહુડોચંપોસીતા અશોકબહેડાઅર્જુન સાદડઅરીઠાકદંબકાંચનારખાખરોનગોડપારિજાતરાયણકૈલાસપતિસિંદૂરીપેલ્ટ્રોગુલમહોરકરંજકણજીલીમડોરેઇન ટ્રીઊમરોકાશીદ,  બદામરાવનાજાંબુડામીઠો લીમડો,  લીંબુસીતાફળદાડમજામફળઆમલી મળીને  કુલ ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું હતું ત્યારે બરવાળા હાઇસ્કુલના ટ્રસ્ટી જયંતિભાઈ જેરાજભાઇ પટેલઆચાર્ય ઝાલરિયાતમામ સ્ટાફગણલાયન્સ ક્લબ મોરબી સીટીના હોદ્દેદારો રમેશભાઈ રૂપાલાકેશુભાઈ દેત્રોજાટી.સી. ફૂલતરિયા,  પરસોતમભાઇ વગેરે તથા આયુર્વેદ પ્રચાર સંગઠન તેમજ પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના સભ્યો પ્રાણજીવન કાલરિયાડૉ.મનુભાઈ કૈલાજીલેશભાઇ કાલરિયાડૉ. મધુસુદન પાઠકશિવલાલ ડાંગરરાજભાઇ પરમારદાજીભાઇકિરતસિંહ ઝાલાખોડાલાલ સદાતિયાહસમુખભાઈ વગેરે હાજર રહેલ હતા અને દરેક વૃક્ષની માવજત અને ઉછેર માટે સરસ્વતી ભગવતી વિદ્યાલયના સ્ટાફગણની દેખરેખ હેઠળ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોની ટીમ બનાવી જે તે વૃક્ષની જવાબદારી સોંપવામાં આવી છે






Latest News