મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ગૃહમંત્રી કરેલ SITની જાહેરાત પછી હવે રચના કરાઇ: અધિકારીઓની ટીમ તૈયાર


SHARE







મોરબીમાં ગૃહમંત્રી કરેલ SITની જાહેરાત પછી હવે રચના કરાઇ: અધિકારીઓની ટીમ તૈયાર

મોરબીમાં થોડા સમય પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા અને ત્યારે તેને મોરબીના ઉદ્યોગકારોના રૂપિયા ખોટા ન થાય તે માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ એટ્લે કે સીટની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી ત્યાર બાદ હાલમાં સીટની રચના કરવામાં આવી છે અને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં એક આખી ટિમ બનાવવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં આવેલ સિરામિક, પેપર મિલ, પેકેજિંગ સહિતના જુદાજુદા ઉદ્યોગમાંથી માલની ખરીદી કર્યા પછી કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા કારખાનેદારોને રૂપિયા આપવામાં આવતા નથી જેથી કરીને આ બનાવો અટકાવવા માટે ઉદ્યોગકારોએ અનેક વખત રજૂઆત કરી છે જેના પગલે મોરબીમાં થોડા સમય પહેલા આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સીટની જાહેરાત કરી હતી ત્યાર બાદ હાલમાં સીટની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતામાં એક ડીવાયએસપી, એક પીઆઇ, બે પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીને મોકવામાં આવેલ છે જેમાં પીએસઆઈ વી.આર. સોનારાપીએસઆઈ જે.સી. ગોહિલ તેમજ પોલીસ કર્મચારીઓમા ચંદુભાઈ કળોતરાક્રિપાલસિંહ ચાવડારામભાઈ મંઢવિક્રમભાઈ ભાટિયાભરતભાઈ જીલરીયાભાવેશભાઈ મિયાત્રાકમલેશભાઈ ખાંભલીયા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાનો  સમાવેશ થાય છે હવે આ ટિમ દ્વારા ઉદ્યોગકારો સાથે કરવામાં આવેલ ચિટિંગના કેસની તપાસ કરીને છેતરપિંડી કે પછી ફ્રોડ કરનારાઓને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે






Latest News