મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં ખાણ ખનીજના દરોડા: ગેરકાયદેસર રેતી ભરેલા ૭ ડમ્પર સહિત ૧.૦૩ કરોડ મુદ્દામાલ જપ્ત


SHARE































હળવદમાં ખાણ ખનીજના દરોડા:  ગેરકાયદેસર રેતી ભરેલા ૭ ડમ્પર સહિત ૧.૦૩ કરોડ મુદ્દામાલ જપ્ત

હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ તાલુકાની બ્રાહ્મણીનદી રેતી ચોરીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે મોરબી ભુસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા હળવદ હાઈવે  રોડ પર ગેરકાયદેસર રોયલ્ટી વિના રેતી ભરેલા  ૭ ડમ્પરો ઝડપી પાડી રૂપિયા ૧.0૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ને હળવદ પોલીસને હવાલે કર્યા હતા

મોરબી ભુસ્તર શાસ્તીની કચેરી નામોરબી ભુસ્તર શાસ્ત્રી એ .બી ઓઝાની સૂચનાથી રોયલ્ટી  ઇન્સ્પેક્ટર દીક્ષિતભાઈ ભરતભાઈ, ગોપાલભાઈ, અંકુરભાઈ સહીતની ભુસ્તર શાસ્ત્રીના કમૅચારીઓ  ચેકિગ હાથ ધરતાં હળવદ  હાઈવે રોડ પર ત્રણ રસ્તા  અને વેગડવાવ ફાટક પાસે થી  ગેરકાયેદસર રોયલ્ટી વિના ના ૭ ડમ્પરો ઝડપી પાડીને  ૩૦૩ ટન રેતી ગેરકાયદેસર ઝડપી પાડી હતી ઝડપી પાડીને રૂપિયા ૧.0૩ કરોડનો મુદ્દામાલ કબજે કરીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો હળવદમાં રેતી ચોરી અને ચોરીના દરોડા પાડતાં અન્ય ભૂમાફિયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો હળવદ તાલુકામાં ગામ દરરોજ ૪૦૦ થી ૫૦૦  ગેરકાયદેસર રેતીના ડમ્પરો  ચાલે  છે પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા સાત ગાડીઓ ઝડપીને મોટી કામગીરી કરી હોય તેવી અહેસાસ કરી લેવામાં અવાયો છે












Latest News