મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં સમસ્ત વાલ્મીકિ સમાજ આયોજિત સમુહલગ્ન સંપન્ન


SHARE







મોરબીમાં ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં સમસ્ત વાલ્મીકિ સમાજ આયોજિત સમુહલગ્ન સંપન્ન

ટંકારા-પડધરીના ધારાસભ્ય અને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી નવયુગ વિદ્યાલયના પ્રમુખ પી.ડી. કાંજીયા, સીરામીક વોલ એશો.ના પ્રમુખ હરેશભાઈ બોપલીયા, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, વોડૅ નં.૧૩ ના માજી સદસ્ય ભાવિકભાઈ જારીયા અને ભરતભાઇ જારીયા, સમાજના આગેવાન અશોકભાઈ ચાવડા, બાબુભાઈ પરમાર, લલીતભાઈ ભાલોડિયા, રમેશભાઈ પડ્યા, દિનેશભાઇ પડ્યા સહિતના આગેવાનોની હાજરીમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે શ્રી રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને મોરબી જીલ્લા વાલ્મીકિ સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા ૯ માં સમુહલગ્ન યોજાયા હતા ત્યારે ૧૨ નવ દંપતિઓ સંતો અને આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામા પગલાં પડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રંતિદેવ  ટ્રસ્ટના પ્રમુખ બકુલભાઈ દેવજીભાઈ પઠાણ, મહામંત્રી અને જીલ્લા ભાજપ સફાઈ કામદાર સેલના સંયોજક સુભાષભાઈ પુરબીયા, મોરબી જીલ્લા વાલ્મીકી સમાજ સમુહ લગ્ન સેવા સમિતિ મોરબી જીલ્લાના પ્રમુખ શંકરભાઈ વાઘેલા, મંત્રી કાન્તીભાઈ નૈયા, મોરબી તાલુકા વાલ્મીકી સમાજના ઉપપ્રમુખ મુકેશભાઈ ઝાલા, પ્રદિપભાઇ ચમનભાઈ વાધેલા, જયંતિભાઈ પઠાણ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News