હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી વિકાસ વિદ્યાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે કેક કટિંગ કરાયું : શૈક્ષણિક કીટ અર્પણ


SHARE







મોરબી વિકાસ વિદ્યાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે કેક કટિંગ કરાયું : શૈક્ષણિક કીટ અર્પણ

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ઠેરઠેર સેવાકીય કામોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન ઉજવાયો હતો ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર સહિતના આગેવાનોની ટિમ ત્યાં હાજર રહી હતી અને આ તકે વિકાસ વિદ્યાલયની બાળાઓના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા (જયદીપ કંપની) દ્વારા વિકાસ વિદ્યાલય ખાતે રહેતી તમામ બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી






Latest News