ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો સમર કોચિંગ કેમ્પ યોજાયો


SHARE





ટંકારાના જબલપુર ગામે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો સમર કોચિંગ કેમ્પ યોજાયો

ખેલે ગુજરાત અંતર્ગત તાલુકા કક્ષાનો સમર કોચિંગ કેમ્પ ટંકારા તાલુકાનાં જબલપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતુ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે આ સમર કોચિંગ કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં રમત ગમ્મત અને યોગા વિગેરે બાળકોને કરાવવામાં આવ્યું હતું અને તેના માટે રાજકોટથી ચિરાગભાઈ તેમજ દેવાંશુભાઈએ બાળકોને ૧૦ દિવસ સુધી ખો-ખો અને યોગાની તાલીમ આપી હતી. સાથે બાળકોને દરરોજ અલગ અલગ નાસ્તો, ફ્રુટ, દૂધ અને ફ્રુટી આપેલ તેમજ આ સમર કેમ્પના આયોજનમા ફેફર દેવેન્દ્રભાઈ, નારિયાણા શાંતિલાલ અને ચાવડા જશવંતભાઈ હાજર રહ્યા હતા.




Latest News